” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

પરિચય:

 

 

 

DSC_0142

 

 અનાયાસ ઝિંઝુવાડીયા ( ” આંશિક ” )

ન્મ તારીખ – ૧ ફેબ્રુઆરી ૧૯૮૫                                                           

જન્મ સ્થળ – વઢવાણ

મૂળ વતન – ધંધૂકા

ઉછેર – અમદાવાદ

હાલ – ન્યૂયોર્ક

અભ્યાસ – માસ્ટર્સ ઇન ફાર્માકોલોજી

ઇ-મેઇલ  – herbu_hotmail@yahoo.com

 

” ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને રસીકોનું દિલથી  હાર્દિક સ્વાગત કરું છું. “

નાનપણથી જ વાંચવા અને લખવાનો શોખ હતો પરંતુ ક્યારેય કંઇક માતૃભાષામાં લખાણ કરી શકેલ નહીં.

મારી આ એક નાની શરૂઆત છે.  ખાસ મને વાર્તા લખવાનું ગમે છે પરંતુ કાગળ પર અંદરની ભાવના શબ્દોને કલમ વડે રમતા મૂકવાની હિમંત ક્યારેય થયેલ નહીં. પણ છેલ્લે એમ થયું કે લાવને પેનની શાહીથી આ આંટીઘૂંટી ભર્યા જીવનમાં એક નાનકડી શરૂઆત કરીએ અને મે મારી પ્રથમ ૪ પંક્તિઓ લખી.

આજે ૨ વર્ષથી ન્યૂયોર્કમાં રહ્યા બાદ અદંરની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ બહાર આવવા મથે છે જે હું તામારી સમક્ષ રજૂં કરું છું

ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને રસીકો માટે મે મારી વેબ સાઇટ ચાલુ કરી છે તો મને તમારા સાથની જરૂર છે કે આપણે સાથે મળીને આપણી ભાષાને સમૃધ્ધ અને જીવંત રાખીએ.

12 ટિપ્પણીઓ »

 1. good man keep it up

  ટિપ્પણી by jay narola | નવેમ્બર 25, 2008

 2. very good hope one day ur book win booker award

  ટિપ્પણી by gelot family | નવેમ્બર 26, 2008

 3. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  ટિપ્પણી by KANTILAL KARSHALA | નવેમ્બર 28, 2008

 4. જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો ..સુંદર વાત કહી. તમારી કલમે સર્જન થતું રહે એવી અભિલાષા. ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત..
  http://www.mitixa.com

  ટિપ્પણી by દક્ષેશ | નવેમ્બર 29, 2008

 5. દક્ષેશભાઇ આપનો ખુબ-ખુબ આભાર. હું નવો હોવાથી તમારા આ પ્રોત્સાહનની જરૂર હતી જેના બદલ તમારો આભાર. તમને જો કોઇ સુચના આપવાની ઇચ્છા થાય તો મારી વિનંતી છે કે મને મોકલશો.

  – અનાયાસ ઝિંઝુવાડીયા

  ટિપ્પણી by ANAYAS | નવેમ્બર 29, 2008

 6. hey buddy,, like your poems … keep it up.. we r always wid u…

  ટિપ્પણી by kunal | જાન્યુઆરી 20, 2009

 7. ભાઈ અનાયાસ,
  અભિનંદન. આપની પાસે સવાલો,લાગણી,સંવેદના,તર્ક,કલ્પના,અનુભવો એ તમામ છે. આપની રજૂઆત પણ ધારદાર છે. વધુ વાંચન,વધુ લખાણ ,વધુ મહેનત અને વધુ મથામણ દ્વારા આપ વધુ રંગ લાવી શકશો એવો વિશ્વાસ વ્યકત કરવામાં આનંદ અનુભવું છું.

  ટિપ્પણી by યશવંત ઠક્કર | એપ્રિલ 12, 2009

 8. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
  અભીનન્દન……

  ટિપ્પણી by ગોવિન્દ મારુ | એપ્રિલ 28, 2009

 9. શ્વાસ તો ખૂટી જવાને હોય છે,
  પરપોટો ફૂટી જવાને હોય છે.
  લાખ એને સાચવે આંખો છતાં
  સ્વપ્ન તો તૂટી જવાને હોય છે.

  ટિપ્પણી by kaushik | ફેબ્રુવારી 4, 2010

 10. Namskar,
  hu pan dhandhuka no vatni chhu
  kyarek mara blogni pan mulakat lejo

  ટિપ્પણી by ભરત ચૌહાણ | એપ્રિલ 3, 2011

 11. ભાઈ અનાયાસ,અભિનંદન. આપની પાસે સવાલો,લાગણી,સંવેદના,તર્ક,કલ્પના,અનુભવો એ તમામ છે. આપની રજૂઆત પણ ધારદાર છે. વધુ વાંચન,વધુ લખાણ ,વધુ મહેનત અને વધુ મથામણ દ્વારા આપ વધુ રંગ લાવી શકશો એવો વિશ્વાસ વ્યકત કરવામાં આનંદ અનુભવું છું.

  ટિપ્પણી by Verge | એપ્રિલ 21, 2011

 12. જય શ્રીકૃષ્ણ,
  અનાયાસે જ આ આપ અનાયાસ ના બ્લોગ પર આંશિક નજર પડતા જ નજરમાં વસી ગયો. આપનું આગમન ખૂબ જ સરસ છે…

  ટિપ્પણી by ડૉ.હિતેશ ચૌહાણ | જૂન 18, 2011


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: