” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“વળાંક “

**

જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું, જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ આજે અહીંયા કદાચ હું પણ નથી.

બસ ખાલી અસ્તિત્વ છે તો એ સુંદર યાદોનું ,

જ્યાં ક્યારેક જીંદગી પણ ખડખડાટ હસતી હતી, જ્યાં તારા માસુમ ગુલાબી સ્મિતને જોવા ચારેય દિશાઓમાં સૂર્ય પણ થંભી જતો હતો,

જ્યાં તારા હોઠોના સળવળાટે ફૂલો પણ ખીલી ઉઠતા હતા, જ્યાં તારી આંખોના પલકારે પવનની દિશાઓ પણ બદલાતી હતી,

આજે પણ આ કુદરત તારી એ આંખોની માસુમીયત અને સુંદર સ્મિતને ઝંખે છે,

એટલે જ મન મારું આજે કહે છે કે ,

“જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું ,જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ અહીંયા આજે કદાચ હું પણ નથી. ”

**

જુલાઇ 17, 2010 - Posted by | 1

7 ટિપ્પણીઓ »

 1. good one herbu…especially last 2 lines….

  મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
  જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી
  મારી ઓળખાણ મને પુછશો નહીં
  તમને ખબર નથી તો મને પણ ખબર નથી.

  ટિપ્પણી by shikhar shah | જુલાઇ 18, 2010

 2. “જીંદગીના આ એક કેવા વળાંકે આવીને ઊભો છું ,જ્યાં જીંદગીનું જ નામો-નિશાન નથી,

  કારણકે અહીં આજે તુ તો નથી જ , પણ અહીંયા આજે કદાચ હું પણ નથી. “
  wow! good one.

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | જુલાઇ 18, 2010

 3. nice one , keep it up
  good luck

  ટિપ્પણી by darshit joshi | જુલાઇ 18, 2010

 4. તમારી અનુભુતિની તમારિ ભાષામાં નિખાલસતા સરસ તરી આવે છે.
  આવો અને વાંચો મારી વેબ
  http://himanshupatel555.wordpress.com
  આભાર

  ટિપ્પણી by himanshupatel555 | જુલાઇ 18, 2010

 5. ખુબ સુંદર અભિવ્યક્તિ વિના કાવ્યે કાવ્ય જ વાંચતા હોય તેમ અનુભવાય.

  ટિપ્પણી by Dilip Gajjar | જુલાઇ 19, 2010

 6. bahu saras.

  ટિપ્પણી by Jaynath Sisodiya | જુલાઇ 19, 2010

 7. very fine dear i really impress with your blog
  with best wish happy new year and happy diwali

  ટિપ્પણી by narendra | નવેમ્બર 6, 2010


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: