” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” શમણાની રાહે ” – અનાયાસ ઝિંઝુવાડીયા

..

આજે શમણાની દ્રષ્ટીએ જ્યારે જોવા બેઠો છું જીંદગીને હું,

થયું મને કે માફી આજે તો તારા હ્દય પાસે માંગી લઉ હું.

આવી છે એક જીંવત લહેર બની મારી જીંદગીમાં એવી તું,

થાય છે મનને કે સ્વપ્નોની એ સીડીએ આજે તો પાપા-પગલી પાછી કરી લઉ હું.

..

તારી આંખોના સ્વપ્નબિંદુમાં મારા સ્વપ્નોના રંગ છલકાતા જોઉ છું આજે હું,

થાય છે આ મનને કે અમિદ્રષ્ટીએ આજે તો એને રસભર નીહાળી લઉ હું.

ગુલાબની કળીઓ પરોઢીયે ખીલતી જોઉં છું તારા સ્પંદને હું,

થાય છે આ હ્દયને કે છબી આજે તો આ મારા મનડામાં જડી લઉં હું.

..

તારા પ્રેમની સીમાઓનો છોર ક્યારેક જોઈ નથી શકતો હું,

થાય છે ઝંખના મને કે લાગણીઓના સાગરમાં આજેતો તને સમાવી લઉ હું.

તારા સ્વપ્નોને છોડી મારા સ્વપ્નોના મારગે સાથ આપવા આવી છે તું,

કહે છે મનડું મારૂં કે નવી રાહ આજેતો આપણા સ્વપ્નોની બનાવી લઉં હું.

Advertisements

જાન્યુઆરી 17, 2010 - Posted by | કાવ્ય | , , , , , , , , , , , , , , ,

9 ટિપ્પણીઓ »

  1. I am Web Designer
    Kya tarif kru koi alfaz nahi milte
    aap voh chamanke phool ho jo bar bar nahi khilte

    ટિપ્પણી by Ejaj Khan | જાન્યુઆરી 17, 2010

  2. Short and Sweet..!! Gooood..

    ટિપ્પણી by Kaitav Shah | જાન્યુઆરી 18, 2010

  3. dude keep it up!!

    ટિપ્પણી by jayesh patel | જાન્યુઆરી 19, 2010

  4. Very nice Anayaas

    ટિપ્પણી by Dilip Gajjar | જાન્યુઆરી 19, 2010

  5. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    ટિપ્પણી by divyesh vyas | ફેબ્રુવારી 8, 2010

  6. sweet bro….i like it specially last pankti….keep it up….!

    ટિપ્પણી by ushma | ફેબ્રુવારી 13, 2010

  7. I want say thank you!

    b coz it’s needed for ‘gujarati’

    by!

    ટિપ્પણી by Hardik Bhatt | માર્ચ 16, 2010

  8. અનાયાસ, તમારું લખાણ વખાણું કે પછી ચોઈસ ઓફ ફોટોગ્રાફ!

    ટિપ્પણી by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ | જુલાઇ 19, 2010

  9. I your neighbor from Limbadi

    ટિપ્પણી by ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ | જુલાઇ 19, 2010


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: