” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“આગમન” – અનાયાસ ઝિંઝુવાડીયા

couple

 

 આજે ખુશીઓના રંગ બની આવ્યા તમે,

જીદંગીને આજે વસંતનો અવસર બનાવ્યો તમે,

ફૂલો ખીલ્યાતા ખુશીના ઘણી આવતી જતી પાનખરમાં,

પ્રેમનું ફૂલ ખીલાવી જીદંગીને આજે વસંતનું અનેરૂ રૂપ દેખાડ્યું તમે.

 

આજે અવાજ હદયનો બની આવ્યા તમે,

મનડાને પોતાના અવાજની ઓળખાણ કરાવી તમે,

બેહરાશ ભરી જીદંગીયે અવાજ તો ઉઠતા હતા ઘણા અંતરના,

હદયનો સાદ સંભળાવી જીદંગીને આજે અંતરના સાદને પ્રતિસાદ આપતા શીખવાડ્યું તમે.

 

આજે  કલપ્નાનું  ચિત્ર બની આવ્યા તમે,

સપનાઓ અને વાસ્તવીકતાના અંતરનો ભેદ સમજાવ્યો તમે,

ઘુમવાતો નીકળ્યા હતા ઘણી વાર કલ્પનાઓના ચિત્રોના પથમાં,

એજ કલપ્નાઓના  ચિત્રોમાં આવી જીદંગીમાં સપના જોવાની સાર્થકતા સમજાવી તમે.

 

આજે આશા ના કિરણની જ્યોત બની આવ્યા તમે,

અંધકારમાં જીવનને ખુદનો હસતો ચહેરો બતાવ્યો તમે,

ખુદનો ચહેરો  જ જીદંગી ભુલી ગઈ હતી જગતની આ ભીડ-ભાડમાં,

એજ ભીડમાં એક વિસામો બની જીદંગીને પોતાના મૂળ ચહેરા જોડે મુલાકાત કરાવી તમે.

Advertisements

જૂન 28, 2009 - Posted by | કાવ્ય | , , , , , , , , , , , , ,

5 ટિપ્પણીઓ »

  1. આજે આશા ના કિરણની જ્યોત બની આવ્યા તમે,

    અંધકારમાં જીવનને ખુદનો હસતો ચહેરો બતાવ્યો તમે,

    Very nice.. keep it up youn man.

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | જૂન 29, 2009

  2. Nice one. keep it up.

    sapana

    ટિપ્પણી by sapana | જુલાઇ 2, 2009

  3. વાહ જનાબ કયા બાત હૈ?..ખુબ જ સરસ…લખતા રહો…

    ટિપ્પણી by પ્રવિણ કે.શ્રીમાળી | ઓગસ્ટ 19, 2009

  4. mast…..mast verry mast

    ટિપ્પણી by Ejaj Khan | જાન્યુઆરી 11, 2010

  5. mast

    ટિપ્પણી by Ejaj Khan | જાન્યુઆરી 11, 2010


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: