” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“એકલો” – અનાયાસ ઝિંઝુવાડીયા

walking_alone

પૂછ્યા વગર આવ્યો છે તો કિધા વગર જતો પણ રહિશ,

સપનાઓનું જીવન એવુ આ છે,

અંતે તો બધું અહીં મૂકીને જતો રહિશ.

..

આંખોએ જેની ડૂબ્યો છે તો યાદોએ એની રહી પણ જઇશ,

સંજોગોની રમત આતો એવી છે,

છેલ્લે તો કોઇકના આંસુ બની વહી જઈશ.

..

લાગણીઓએ જેની બંધાયો છે તો છેલ્લે તસવીર બની રહી પણ જઇશ,

ભટકાય મૃત્યુ એવા પાણીમાં છે,

તરતા તરતા કીનારે જ ક્યાંક ડૂબી જઇશ.

..

ભેગુ કરવા મથ્યો છે તો દોડા-દોડ કરી થાકી પણ જઇશ,

અંતે તો એકલોજ રહેવાનો એ મંઝીલે છે,

ઉપર કોના માટે ભેગું કરી તું લઈ જઈશ.

જૂન 22, 2009 - Posted by | કાવ્ય | , , , , , , , , , , ,

4 ટિપ્પણીઓ »

 1. I agree bro!

  ટિપ્પણી by pratik | જૂન 22, 2009

 2. very true message and nice photo…

  ટિપ્પણી by Dilip Gajjar | જૂન 22, 2009

 3. અંતે તો બધું અહીં મૂકીને જતો રહિશ.

  સાચી વાત કહી છે. આપની આ રચના માં.

  ટિપ્પણી by razia | જૂન 23, 2009

 4. nice poem we all are going to leave all here.. nice expression..

  santosh bhatt

  ટિપ્પણી by Santosh Bhatt's Blog | જુલાઇ 13, 2010


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: