” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” કહું છું ક્યાં હું કે “– – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )

crying-eye

કહું છું ક્યાં હું કે તારી આંખોમાં મારા સ્મીતની છબી હોવી જોઇએ,

પણ ભાગતી જીદંગીની આ રાહોમાં કોઇ ના કોઇ વિસામે હદયમાં તારા ,આપણા પ્રેમની એક છબી  તો હોવી જોઇએ.

.

કહું છું ક્યાં હું કે ખુશીઓમાં તારી મારા સાથની  છબી હોવી જોઇએ,

પણ થાકે જ્યારે તું લડીને સંજોગોની રમતૉથી તો આંસુઓમાં તારા, મારી યાદોની એક છબી તો  હોવી જોઇએ.

.

કહું છું ક્યાં હું કે ઝહેનને સમજવા મારા તારી પળો મને સમર્પીત હોવી જોઇએ,

પણ બેસે તું જ્યારે એકાંતે મનડા સાથે વાતો કરવા તારા, હોઠો પર સ્મીતમાં મારા ઝહનની એક પળ તો હોવી જોઇએ.

.

કહું છું ક્યાં હું કે  જીદંગીના પ્રાણ બનીને તું સદા મારી રહેવી જોઇએ,

પણ જ્યારે જોવે તું મને શૈયાએ પોઢેલો આંખોમાં તારા, આંસુઓમાં મારી ઝંખનાનું એક આંસુ તો હોવું જોઇએ.

જૂન 11, 2009 - Posted by | 1, કાવ્ય | , , , , , , , , , , , , , ,

6 ટિપ્પણીઓ »

  1. જોઇએ.. જોઇએ… ને જોઇએ જ.

    ટિપ્પણી by ગોવીંદ મારુ | જૂન 12, 2009

  2. સરસ.

    ટિપ્પણી by Heena Parekh | જૂન 12, 2009

  3. sarsa kavya.saras bhavnaa!!

    Sapana

    ટિપ્પણી by sapana | જૂન 12, 2009

  4. saras rachanaa

    ટિપ્પણી by ashalata | જૂન 13, 2009

  5. superb brother………….
    adbhut……

    ટિપ્પણી by ravijitbhatt | જૂન 22, 2009

  6. Nice peom very nice 🙂 really liked it much.

    ટિપ્પણી by rohan | સપ્ટેમ્બર 2, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: