” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” તારા આગમને ” – અનાયાસ ઝિંઝુવાડીયા

happy

*                                                                                                                                                                                                               

તારા આગમનના એંધાણ થયા હ્દયના દ્વારે જ્યારે આજે,

આંસુભરી લાંબી રાત વહી જાણે, ઓટ ના આગમને વિસર્યા હોય ભરતીના પાણી આજે.

*

બંધાયા છે મારા હદયથી તારા હદયના તાર જ્યારે આજે,

વર્ષો પછી મનડું ખીલ્યું મારૂં જાણે, પૂનમનો ચંદ્રમાં નીકળ્યો હોય આજે.

*

તારા અંતરના વહાલને મનડું મારૂં પામ્યું જ્યારે આજે,

મનડું મારૂં ખીલ્યું જાણે, વસંતના ફૂલોની રંગત ખીલી હોય આજે.

*

જુની યાદો ભુલાવા મન થયું મક્કમ જ્યારે આજે ,

તારી આંખોના ઉંડાણે રહું હું જાણે, દરીયાના મોજાનો  અવાજ વર્ષો સુધી શંખલામાં રહેતો હોય આજે.

*

હરીને ઇચ્છા એક વ્યક્ત કરૂં હું જ્યારે આજે,

માંગુ મારૂં જીવન પ્રેમના પાલવડે તારા જાણે, સંધ્યાના નભમાં ખીલતું કુદરત હોય આજે.

 *                                                                                                                                                                       

જૂન 3, 2009 - Posted by | કાવ્ય | , , , , , , , , , , , , , , ,

4 ટિપ્પણીઓ »

  1. Sunder, Wel done, nicely expresed, Anayas keep it.

    ટિપ્પણી by Dilip Gajjar | જૂન 3, 2009

  2. very nice.

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | જૂન 4, 2009

  3. very beutiful..
    its nice to see some body born in VADHWAAN on net as i have my maternal roots there…
    visit me : matrutvanikediae.blogspot.com

    ટિપ્પણી by maulik shah | જૂન 5, 2009

  4. સરસ ઉપમાઓ . રચના ગમી.

    ટિપ્પણી by સુરેશ જાની | જૂન 5, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: