” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” આજે આ જીદંગી ” – અનાયાસ ઝિંઝુવાડીયા (આંશિક )

life

..

કેવી હાલતમાં છે આજે આ જીદંગી,

ક્યારેક ખુશીઓ તો ક્યારેક દુઃખોથી ભરેલી છે આ જીદંગી.

 

આજે તો યાદોની ગણતરીએ છે આ જીદંગી,

ક્યારેક મિત્રો તો ક્યારેક દુશ્મનોથી ભરેલી છે આ જીદંગી.

 

તારા પ્રેમના હવાલે હતી મારી આ જીદંગી,

ક્યારેક તારી આંખોએ તો ક્યારેક તારા સ્મીતે ખીલતી હતી આ જીદંગી.

 

આજે તો મા નો વહાલ યાદ કરે છે આ જીદંગી,

ક્યારેક ગરમ-ગરમ રોટલી તો ક્યારેક પુરણપોળી યાદ કરે છે આ જીદંગી.

 

ગઇ કાલના બાળપણને ઝંખે છે આ જીદંગી,

ક્યારેક લખોટીઓ તો ક્યારેક છાપો ગણતી હતી આ જીદંગી.

 

એટલેજ મન કહે છે કે  હે આંશિક  સાચેજ  આજે કઈ હાલતે છે આ જીદંગી,

હવે તો ખાલી નોટો તો ક્યારેક સિક્કા ગણે છે આ જીદંગી.

મે 25, 2009 - Posted by | કાવ્ય | , , , , , , , , , ,

5 ટિપ્પણીઓ »

 1. ગઇ કાલના બાળપણને ઝંખે છે આ જીદંગી,

  ક્યારેક લખોટીઓ તો ક્યારેક છાપો ગણતી હતી આ જીદંગી.

  વાહ! શું સુંદરતા થી જીંદગી ને વણી લીધી છે ? અભિનંદન!!!!

  ટિપ્પણી by razia | મે 25, 2009

 2. એટલેજ મન કહે છે કે હે આંશિક સાચેજ આજે કઈ હાલતે છે આ જીદંગી,
  હવે તો ખાલી નોટો તો ક્યારેક સિક્કા ગણે છે આ જીદંગી.

  vah JINDGI vah JINDGI aa te kevi 6 jivavaani JINDGI
  bahu j saras…

  ટિપ્પણી by nishitjoshi | મે 25, 2009

 3. જિંદગી બાબત લાગણી અને વિચારોની ધારદાર રજૂઆત.

  ટિપ્પણી by યશવંત ઠક્કર | મે 26, 2009

 4. very nice……..
  superb facts of life….

  ટિપ્પણી by vivek | મે 31, 2009

 5. ya zindagi is full of all that I agree. nice work!

  ટિપ્પણી by pratik | જૂન 5, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: