” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“શબ્દોના અભાવે “–અનાયાસ ઝિંઝુવાડીયા (આંશીક)

water

..

પ્રેમના પાલવડે તારા જીવતો હતો હું,

તારા હોઠો પરની હસી જોઇ ખીલતો હતો હું.

.

આજે તને યાદ કરતા આંખે ભીનો થયો છું હું,

શું કરૂં તારી આંખોના મારણે જ મરવા ટેવાયેલો છું હું.

.

તારા પ્રેમના સાગરને વર્ણવા ઉર્મીઓની આવે છે આજે ભરતી એવી,

પણ આજે શબ્દોના અભાવે લાચાર બન્યો છું હું.

.

એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,

પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું.

..

મે 14, 2009 - Posted by | કાવ્ય | , , , , ,

7 ટિપ્પણીઓ »

 1. એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,

  પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું. wow! it’s very good line..I like it..

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | મે 14, 2009

 2. Nice rachana.

  1.

  એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,

  પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું. Best lines..
  sapana

  ટિપ્પણી by sapana | મે 14, 2009

 3. Khuybaj sundar abhivyakti

  ટિપ્પણી by Ajit Desai | મે 15, 2009

 4. Khubaj sundar abhivyakti

  ટિપ્પણી by Ajit Desai | મે 15, 2009

 5. એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,

  પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું.
  infact all mukt shaer are fine….
  wonderful Anayaas…very meaningful..you have depth of though…Gazal Baani..just need to learn Meter which I strongly insist you..

  ટિપ્પણી by dilip | મે 15, 2009

 6. really touching….

  ટિપ્પણી by pratik | મે 17, 2009

 7. Hi,

  First of all read your profile,its really interesting,then one of the best ever gujarati articles blog find here.Really Nice work done by you and wish you best of luck also for it.

  Also want to share mine blog with you and your blog visitors,

  Health Care Tips | Health Tips | Alteranative Health Articles | Gir National Park

  ટિપ્પણી by paavanj | જુલાઇ 3, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: