” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“નથી ખબર પડતી આજે કે” — અનાયાસ ઝિંઝુવાડીયા

lost

.. 

અસ્તિત્વની દોડમાં કૅટલું ભાગ્યો છું હું,

નથી ખબર પડતી આજે અંતે કે શેની પાછળ આ આંધળી દોડ લગાવતો હતો હું?.

.

જીદંગીને સમજવા કેટલો મથ્યોતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે મથી-મથીને પાસે મેળવ્યું છે શું?.

.

તારા મનડાની લાગણીઓ કેટલી ઠુકરાવતો હતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે તારા પ્રેમને ગુમાવી જગમાં શું જીત્યો છું હું?.

.

બનવા જગનો રાજા કેટલા પ્રયત્નો કરતો હતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે માંડ રંક બની રહ્યો છું હું તો અસ્તિત્વની દોડમાં અત્યાર સુધી કરતોતો શું હું?.

.

જીદંગીના સરવાળે આંકડા મોટા કરવા નીકળ્યોતો હું,

નથી ખબર પડતી આજે અંતે કે સરવાળે તો ખોટમાં જ ગયો તો આટલી ગણતરીઓ કરતો તો શેની હું?.

..

મે 13, 2009 - Posted by | કાવ્ય | , , , , , , ,

4 ટિપ્પણીઓ »

 1. તારા મનડાની લાગણીઓ કેટલી ઠુકરાવતો હતો હું,
  નથી ખબર પડતી આજે અંતે કે તારા પ્રેમને ગુમાવી જગમાં શું જીત્યો છું હું?.

  બહુ સરસ છે

  ટિપ્પણી by nishitjoshi | મે 13, 2009

 2. Nice One.
  Pls read mine tu nahi samaje.

  Sapanaa

  ટિપ્પણી by sapana | મે 13, 2009

 3. તારા મનડાની લાગણીઓ કેટલી ઠુકરાવતો હતો હું,

  નથી ખબર પડતી આજે અંતે કે તારા પ્રેમને ગુમાવી જગમાં શું જીત્યો છું હું?.

  The best one

  ટિપ્પણી by Shreya | મે 14, 2009

 4. very nice and touchy

  ટિપ્પણી by darshit | મે 16, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: