” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“તરસે છે” – અનાયાસ ઝિંઝુવાડીયા

lonely

.

.

થયો નહીં કદાચ એટલો પ્રેમ તારાથી મને,

યાદો તો જીરવે છે હજુ પણ આ મન,

બોલતો હવે ભુલાવું કેમનો તને?

.

પાપણના પલકારે રાખ્યો તો પ્રેમ આપણો સજાવી જ્યારે મેં,

ખબર શું હતી કે તુટસે એજ પાપણ,

બોલતો હવે એજ પાપણે પાછી માંગુ કેમની તને?

.

ખબર ન હતી કે જીદંગી સંજોગોની રમત હવે એવી રમે છે,

 કે આવી છે આ વિરહની અનંત રાત,

બોલતો હવે મનાવું કેમનું આ મનડું જે એક ઝલકને જોવા તરસે છે તને?

.

.

મે 12, 2009 - Posted by | કાવ્ય | , , , , , , , ,

4 ટિપ્પણીઓ »

 1. “ખબર ન હતી કે જીદંગી સંજોગોની રમત હવે એવી રમે છે,

  કે આવી છે આ વિરહની અનંત રાત,

  બોલતો હવે મનાવું કેમનું આ મનડું જે એક ઝલકને જોવા તરસે છે તને?”
  Sundara bhavo..

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | મે 12, 2009

 2. જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો
  khub saras anayash bhai
  kharekhar yaad aavi gai….

  ટિપ્પણી by raj | મે 12, 2009

 3. જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો …….
  khub saras anayash bhai
  kharekhar yaad aavi gai….

  ટિપ્પણી by raj | મે 12, 2009

 4. khub j saras anayash-ji

  keep it!!!!

  ટિપ્પણી by pyl | જૂન 25, 2010


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: