” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“કાળા અક્ષર”–અનાયાસ ઝિંઝુવાડીયા

memory1

જીદંગીના પ્રશ્નોના જવાબ આજે ખુદ પ્રશ્નો બની ગયા,

જોડે ગાળેલા સુઃખ-દુઃખના એ દિવસો આજે યાદો બની ગયા.

કે જોઇ જમાનો તને-મને કહેતો હતો કે વાહ! શું છે આ પ્રેમ કહાની!,

આજે તો ખાલી કાગળ પરના કાળા અક્ષર બની ગયા.

એપ્રિલ 16, 2009 - Posted by | શેર-શાયરી | ,

4 ટિપ્પણીઓ »

 1. Very Nive Anaayaas, આજે તો ખાલી કાગળ પરના કાળા અક્ષર બની ગયા.
  good photo and also your image is even good..keep it up you can say so much in few lines..leke sahaara yaad ka kab tak koi jiye ?

  ટિપ્પણી by Dilip Gajjar | એપ્રિલ 17, 2009

 2. Very nice.
  આજે તો ખાલી કાગળ પરના કાળા અક્ષર બની ગયા.
  mara marya paChi mali aavshe tane mara gharamaathi,
  thodik yado,thodak shbdo taari judaaima lakhayela.

  ટિપ્પણી by sapana | મે 6, 2009

 3. tamara sabdo dil mathi nikle che atle sabdo ma sundarta hoy jjjjjjjjj

  ટિપ્પણી by preeti | મે 8, 2009

 4. wah…su vat kari che

  ટિપ્પણી by vivektank | ઓક્ટોબર 20, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: