” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“ક્યારેક ક્યારેક” – અનાયાસ ઝિંઝુવાડીયા

જીદંગીમાં દિલની દરેક વાત કહેવા માટે હંમેશા હોઠોની જરૂર નથી હોતી,

ક્યારેક ક્યારેક તારી આંખો પણ કામ બહુ સારી રીતે કરી જાય છે.

કારણકે હંમેશા દિલના ઘાવો ભરવા માટે મલમની જરૂર નથી હોતી,

ક્યારેક ક્યારેક તારી હોઠો પરની હંસી પણ કામ બહુ સારી રીતે કરી જાય છે.

છંતાયે જીદંગીમાં ઘાવ આપવાનો ઠેકો ખાલી કંઇ દુઃખો નથી લિધો હોતો,

ક્યારેક ક્યારેક સુઃખો પણ હસતા હસતા કામ બહુ સારી રીતે કરી જાય છે.

માર્ચ 16, 2009 - Posted by | શેર-શાયરી

2 ટિપ્પણીઓ »

  1. ઘણા દિવસ પછી દર્દભરી શાયરી વાંચીને મજા આવી ગઇ. પણ આ વખતે ઘણી રાહ જોવડાવી….

    ટિપ્પણી by કૃણાલ | માર્ચ 16, 2009

  2. હંમેશા હોઠોની જરૂર નથી હોતી, very nice..Anaayas keep it up..
    visit on leicestergurjari I have first time post song on mother in my voice..my mother was zinzuvadia !!

    ટિપ્પણી by Dilip Gajjar | માર્ચ 19, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: