” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” ઉર્મી “

હ્ર્દયના શબ્દો લખ્યા છે મેં આપણા પ્રેમ ના પારેવાની એ પાંખો પર,

આંખો માંથી પ્રેમ આંસુ બની વહે છે આજે તારા એ ખિલખિલાટ સ્મિત ની યાદો પર.

ભલે તુ ગઇ હતી મારી પ્રેમની દુનિયા ને એકલી મુકીને હસતા હસતા,

આજે હદય તો તારૂં પણ રડતું હશે એ પ્રેમની મીઠી યાદો પર.

કહેવાય છે કે જીદંગીમાં ક્યારેક સમય આવે છે એવો જ્યારે છૂટી જાય છે સાથ એ સુંદર યાદોનો,

પણ ક્યારેક તો સામનો થાય છે એ યાદોનૉ પાછો જીદંગીની જ આ રાહો પર.

કારણકે મનુષ્ય ભૂલી જવાનો પ્રયત્ન કરે છે ગઇ કાલને પરિસ્થીતીઓ ના દોષો પર,

પણ સાચા પ્રેમમાં બળ તો પરિસ્થિતીઓ નું પણ નથી ચાલતું હદયની એ મિઠી યાદો પર.

ડિસેમ્બર 25, 2008 - Posted by | કાવ્ય

6 ટિપ્પણીઓ »

 1. lage che mari zindgai ni kitaab khuli gayi hoye.
  lage che mara man ni vaat vehta vahi gayi hoye……

  ટિપ્પણી by shreya | ડિસેમ્બર 29, 2008

 2. આપની દરેક રચનાઓમાં દર્દ ઘૂંટાતું રહેતું હોય છે તેમ છતા પણ દિલને સ્પર્શી જાય છે તમારી રચનાઓ.
  જો તમારી આ સાઇટ પર RSS Feed ની સુવિધા આપવામાં આવે તો આ રજૂઆતો તરત જ લોકો સુધી પહોંચી શકે.

  ટિપ્પણી by કૃણાલ | ડિસેમ્બર 30, 2008

 3. અંતથી કયારેક શરુઆત થઈ હશે,
  શરુઆત થઈ હશે તો કયાંક અંત પણ હશે!
  નફરતથી બે દિલના મિલનની શરુઆત થઈ હશે,
  એ પ્રેમી દિલોની વિદાયમાં અંત પણ હશે!!

  ટિપ્પણી by anonymus | જાન્યુઆરી 2, 2009

 4. હું ખુબ ચિક્કાર જીવ્યો છું… ખુબ પ્રેમ કર્યો છે… ખુબ દુઃખો સહન કર્યા છે… જીવનમાં અનેક ભુલો કરી છે… અનેક લોકોને મેળવ્યા છે અને લગભગ બધાને ગુમાવીને કઇ કેટ્લાય અનુભવો નો ખજાનો ભરી બેઠો છું…! અને છતાં હું જીવન વિશે, પ્રેમ વિશે કે સંબંધ વિશે કઇ પણ નથી જાણતો…!

  ટિપ્પણી by mitra | જાન્યુઆરી 2, 2009

 5. Us larki ko kuch is tarah chaha tha,
  K zindagi bhula k zindagi ko chaha tha,
  Jane anjane mein main anjan rha dost,
  Wo kanta tha jise phool ban k chaha tha,
  Gham k is afsane mein tanha tha tanha hi rha,
  Chaha toh bus kise chaha tha,
  Bad’dua bhi nhi di jati ouse,
  Kabi us nain bhi mujhe toot k chaha tha. . .

  ટિપ્પણી by mitra | જાન્યુઆરી 2, 2009

 6. Mara ghar pase thi jyare a nikadta hashe,
  vadaank par jai ne thodi vaar ubha to rehta hashe,

  bhuli javo mane etlu sahelu to nathi,
  ena dil ma pan kaik tooti ne chubhtu to hashe,

  sathe joya hata j sapna o na kafila o,
  ansu bani ne eni ankho ma pan ubharta to hashe,

  koi jyare choomtu hase jyare ene baaho ma laine,
  maro prem eni kaya par viharto to hashe,

  eni julfo ne mari angadi o j ramadti hashe,
  saame ayna ni jyare a potane sawarta hashe,

  dard jyare pan apto hashe aa berahem jamaano “mitra”,
  a bewafa sanam mane yaad to karta to hashe…!

  ટિપ્પણી by mitra | જાન્યુઆરી 4, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: