” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

” યાદ “– અનાયાસ ઝિંઝુવાડીયા

thebeautifuleye ” ક્યારેક પ્રેમની પંક્તિએ વર્ણવેલી મે તને મારા શબ્દોમાં,

હજી આજે પણ એનું અસ્તિત્વ એટલું જ તાજા છે મારી યાદોમાં.

હતો એક સમય કે જ્યારે બેસતા હતા આપડે એ ગુલાબની કળીઓમાં,

આજે તો એ ગુલાબ ના કાંટા પણ રડે છે તારી-મારી જ યાદોમાં.

નથી અફસોસ મને કે કેમ એ યાદોની આજે પાનખર છે આવી,

કારણ કે આજે હું બહુંજ ખુશ છું કે આખરે તો તું મારા દિલના દ્વારે જ આવી.

કારણ કે હોય છે સમય બહુંજ થોડો જીવવા માટે જીદંગીમાં,

એટલેજ મારું મન આજે કહે છે કે લઇ ચલુ તને પાછો એ જ ગુલાબની કળીઓની યાદોમાં. “

નવેમ્બર 24, 2008 - Posted by | શેર-શાયરી

7 ટિપ્પણીઓ »

 1. wah buddy vah

  bahut achche
  pan 1 tip :
  last thi 3 pankti thodi k change karva jevi che.

  ટિપ્પણી by MIHIR DARJI | નવેમ્બર 24, 2008

 2. Nice one Anayas…
  Take Care..C U…BYE..

  ટિપ્પણી by Pooja Rana | નવેમ્બર 25, 2008

 3. great job…keep this spirit..

  ટિપ્પણી by Megha Rana | નવેમ્બર 25, 2008

 4. thanks my friend,,,,,,,,,,check it out the story and tell me ur review……

  ટિપ્પણી by ANAYAS | નવેમ્બર 25, 2008

 5. Nice to see your other side. I hope U will encourage yourself to explore yorrself. Good……

  ટિપ્પણી by Naushad Solanki | નવેમ્બર 26, 2008

 6. hey…its really good…n we are proud to be ur fnds..that we got such a poet in a fnd like u…
  good stories n shayaries…
  good luck n keep it up..

  ટિપ્પણી by krishi | ડિસેમ્બર 17, 2008

 7. khub sarassssssssssssssssss
  tamari thodi shayri vachi ne fan thayi gayi
  fari fari visit karvi padse tamara dil na sabdo vachva ni

  ટિપ્પણી by preeti | મે 8, 2009


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: