” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

“કંઈક કહેવું છે”

AUGUST 1, 2010

1.

જિંદગીની રાહો પર મંઝીલની તલાશે નીકળ્યા હતા અમે પણ , જો હતાશા ઓના વીસમા મળ્યા હોતતો મંઝીલ સુધી કેમ નો પહોચેત ?

2.

મંઝીલના મુકામને કોઈ પર્યાય હોતા નથી , મુસાફિર છે તું આનંદના માર્ગે ચાલ્યો તું.

3.

મંઝીલ દેખાય છે તો રસ્તાની ચિંતા કેમ કરે છે, મુસાફર ભટકી જાય છે જેને મંઝીલ કરતા રસ્તા વધારે દેખાય છે.

August 9th 2010

1. ” જિંદગીની આ મુસાફરીમાં ક્યારેક જોઈ છે આવતી   પાનખર તો ક્યારેક જોઈ છે આવતી   વસંત , પણ અનુભવના પાન ખરે પાનખરમાં એવા કે વસંતનું મહત્વ સમજાય છે મને આજે “

September 16th 2010

“આંખોનાં  ઊંડાણમાં ડૂબવા ગયો તે લાગણીના સાગરમાં તરી ગયો … પ્રેમ એવો એક પ્રસંગ ઝીંદગી નો જે મરજીવાને મરતા મરતા તરતા શીખવી ગયો”

September 30th 2010

” વિરહની વેદનાના ખારા આસું,
પ્રણયની રાહ પર મિઠી યાદના ઝરણા બનાવી જાય છે
તડપ એ મહત્વનો અંદાઝ છે પ્રેમનો,
આંખો ખુલ્લી તોય આખુ જગ નહિવત વિસરી જાય છે
દિદાર કરવા હવે આંખોની દ્રષ્ટીનું હું શું કરૂં,
બંધ આંખોએ તારી ઝલકની સુંદરતા અવિરત ખીલી જાય છે “

3 Comments »

  1. અનાયાસભાઈ હજુ તો ઊગીને ઉભા થાવ છો અને વસંત,પાનખર બધું જોઇ લીધાનો ભાવ કેમ જાગ્યો…..
    આવતી દરેક પળને વાસ્તવિક દ્રષ્ટિએ જ જોવાનો આગ્રહ રાખવા જેવો છે.
    જિંદગીની મુસાફરીના હજુ તો પ્રથમ તબક્કામાં છે…
    હું ય સુરેન્દ્રનગરનો છું હો! વઢવાણ ખાંડીપોળ દરવાજે સોસાયટીમાં હજુ મારા ફૈબા વિ. રહે છે.
    વ્યવસાયે હું ફેમિલી ફિઝિશ્યન છું આમ રાજકોટ રહું છું પણ મારા બન્ને સન અહીં કેલિફોર્નીયામાં સ્થાયી થયા છે એટલે અહીં છું.
    તને મળીને આનંદ થયો….

    Comment by ડૉ.મહેશ રાવલ | August 10, 2010

  2. wah bhai khubh j saras lakho 6o
    haji wadhu post karwa winntii
    jo facebook ma hoe to add karjo maru id 6
    joshiabhay1@gmail.com

    Comment by abhay joshi | October 1, 2010

  3. khubaj saaras blog ch….

    Comment by Raju | January 5, 2012


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.